કઈ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે $CH_3-CH(CH_3)-CH(OH)-CH_3$ આપશે?

  • A
    $3$-મિથાઈલબ્યુટ-$1$-ઈન ની $H_3O^+$ સાથેની પ્રક્રિયા
  • B
    $3$-મિથાઈલબ્યુટ-$1$-ઈન ની $(i) BH_3.THF, (ii) H_2O_2, OH^-$ સાથેની પ્રક્રિયા
  • C
    $3$-મિથાઈલબ્યુટ-$1$-ઈન ની $(i) Hg(OAc)_2, H_2O, (ii) NaBH_4, OH^-$ સાથેની પ્રક્રિયા
  • D
    $3$-મિથાઈલબ્યુટ-$1$-ઈન ની $Br_2/H_2O$ સાથેની પ્રક્રિયા

Explore More

Similar Questions

એલાઈલબેન્ઝીન $(C_6H_5-CH_2-CH=CH_2)$ નું ઓક્સિમર્ક્યુરેશન-ડીમર્ક્યુરેશન મુખ્ય નીપજ તરીકે શું આપે છે?

$3-$ ઇથાઇલ પેન્ટેન $-3-$ ઓલ બનાવવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકો જરૂરી છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા શ્રેણી ધ્યાનમાં લો:
$CH_3-CH(OH)-CH_3$ $\xrightarrow{PBr_3} (X)$ $\xrightarrow{Mg} (Y)$ $\xrightarrow{C_2H_4O (epoxide)} (Z)$ $\xrightarrow{H_2O, \Delta} ?$
આ પ્રક્રિયામાં અંતિમ નિપજ શું હશે?

Difficult
View Solution

$2-$ક્લોરો$-1-$ફિનાઈલબ્યુટેનને $EtOK/EtOH$ સાથે ગરમ કરતા મુખ્ય નીપજ તરીકે $X$ મળે છે. $X$ ની $Hg(OAc)_2/H_2O$ સાથેની પ્રક્રિયા અને ત્યારબાદ $NaBH_4$ સાથેની પ્રક્રિયાથી મુખ્ય નીપજ $Y$ મળે છે. $Y$ શું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રોપેન$-2-$ઓલ આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo